યુદ્ધગ્રસ્ત ગાઝામાં હજારો બાળકો કુપોષણનો શિકાર, ભોજન માટે લાગે છે લાંબી કતારો

વીડિયો કૅપ્શન,
યુદ્ધગ્રસ્ત ગાઝામાં હજારો બાળકો કુપોષણનો શિકાર, ભોજન માટે લાગે છે લાંબી કતારો

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે યુદ્ધગ્રસ્ત ગાઝામાં ઘણા લોકો ભૂખમરા જેવી આપત્તિનો સામનો કરી રહ્યા છે.

ઘણા લોકો કુપોષણનો શિકાર બન્યા છે. રોજના ડઝનેક કેસો છે જેમને રોજ હોસ્પીટલ કે શરણાર્થી કેમ્પમાં જવાની જરૂર પડે છે. માત્ર બાળકો જ નહીં પરંતુ મહિલાઓ પર પણ ગંભીર અસરો થઈ છે.

મોટી સંખ્યામાં બાળકો કુપોષણનો શિકાર બની રહ્યાં છે, જેના કારણે સ્થિતિ વધુ વિકટ બની રહી છે.

બીબીસીએ ગાઝાની હૉસ્પિટલની મુલાકાત લીધી અને ત્યાંની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો....

ઘણા લોકો કુપોષણનો શિકાર બન્યા છે.
બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...
ઇમેજ કૅપ્શન,