સંદેશખાલી: મહિલાઓ ઝાડુ, લાકડીઓ લઈને રસ્તા પર કેમ ઊતરી?
સંદેશખાલી: મહિલાઓ ઝાડુ, લાકડીઓ લઈને રસ્તા પર કેમ ઊતરી?
સંદેશખાલી પશ્ચિમ બંગાળમાં સુંદરવન ક્ષેત્રમાં કાલિંદી નદીના કિનારે એક નાનો ટાપુ છે.
અહીં સુધી પહોંચવા માટે બોટ સિવાય બીજો કોઈ રસ્તો નથી. નદીથી ઘેરાયેલા આ ટાપુ પર હમણાં સુધી શાંતિ છવાયેલી હતી.
પરંતુ અચાનક અહીંની મહિલાઓએ હાથમાં લાકડીઓ અને સાવરણી સાથે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. શું આરોપ લગાવ્યા આ મહિલાઓએ જુઓ સંદેશખાલીથી બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં.
આ વિશે આપ નીચે આપેલી લિંક પર ક્લિક કરી સંપૂર્ણ અહેવાલ પણ વાંચી શકો છો.

ઇમેજ સ્રોત, ANI





