આ દાદીઓની જોડીએ 50 વર્ષની ઉંમર વટાવ્યા બાદ 10મું અને 12મું ધોરણ પાસ કર્યું
આ દાદીઓની જોડીએ 50 વર્ષની ઉંમર વટાવ્યા બાદ 10મું અને 12મું ધોરણ પાસ કર્યું
60 વર્ષનાં બલજીત કૌર અને 53 વર્ષનાં ગુરમિત કૌરની આ કહાણી છે, જેમણે નિવૃત્ત થવાની ઉંમરે શાળાની પરીક્ષા પાસ કરી છે.
બલજીત કૌરે 10મું ધોરણ અને 53 વર્ષે ગુરમીત કૌરે 12મું ધોરણ પાસ કર્યું છે.
બલજીત કૌરે 1976માં 8મું ધોરણ પાસ કર્યું હતું. તે પછી તેમણે અભ્યાસ નહોતો કર્યો.
ગુરમિત કૌર પણ શાળાએ નહોતાં ગયાં.
આ બન્નેને આ ફરીથી અભ્યાસ કરવાની પ્રેરણા કેવી રીતે મળી આવો જાણીએ આ અહેવાલમાં...






