આ રીતે નેપાળથી ભારત પહોંચે છે ચોરી કરાયેલાં ટમેટાં?

વીડિયો કૅપ્શન, Tomato : નેપાળથી ભારતમાં કેવી રીતે અને કેમ થાય છે ટમેટાંની તસ્કરી?
આ રીતે નેપાળથી ભારત પહોંચે છે ચોરી કરાયેલાં ટમેટાં?
ટમેટાંના ભાવ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ભારતમાં ટમેટાંની આકાશે આંબતી કિંમત વચ્ચે ઉત્તર પ્રદેશ પાસેની ભારત-નેપાળ બૉર્ડરે તેની તસ્કરીમાં વધારો નોંધાયો છે.

હાલમાં જ ભારતના હાલમાં જ કસ્ટમ ડ્યૂટી વિભાગે ટમેટાં ભરેલી બે પિકઅપ ટ્રક પણ જપ્ત કરી હતી. ભારતમાં ટમેટાંની આકાશે આંબતી કિંમત વચ્ચે ઉત્તર પ્રદેશ પાસેની ભારત-નેપાળ બૉર્ડરે તેની તસ્કરીમાં વધારો નોંધાયો છે. પણ આવું કેમ થઈ રહ્યું છે અને કેવી રીતે નેપાળથી ટમેટાં તસ્કરીથી ભારતમાં આવે છે? તે જાણીશું આ વીડિયોમાં

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી