અમેરિકાનું ક્રિકેટ ગણાતી બૅઝબૉલની રમતમાં ભારતનું નામ ઉજાળતાં અંજલિ
અમેરિકાનું ક્રિકેટ ગણાતી બૅઝબૉલની રમતમાં ભારતનું નામ ઉજાળતાં અંજલિ
છત્તીસગઢ રાજ્યના આદિવાસી પ્રદેશનાં નિવાસી અંજલિ ખલખો બૅઝબૉલની રમતમાં ભારતનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાળી રહ્યાં છે.
પોતાની કારકિર્દીના આગામી તબક્કામાં અંજલિની ઇચ્છા ભારત માટે ગોલ્ડ જીતવાની છે.
આદિવાસી વિસ્તારમાં રહેવા છતાં તેમના સપનાની ઉડાણ ધીમી પડી નથી.
હાલમાં હૉંગકૉંગમાં આયોજિત વિમૅન્સ એશિયા બૅઝબૉલ ચૅમ્પિયનશિપમાં તેમણે સારું પ્રદર્શન કર્યું હતું. આગામી ડિસેમ્બરમાં કૅનેડામાં થનારી સ્પર્ધામાં તેઓ ભાગ લેશે.
જુઓ, પરિશ્રમ અને જુસ્સાથી ઘડાયેલી આ સફળતાની દાસ્તાન.

ઇમેજ સ્રોત, ANI





