મેનોપૉઝની મહિલાના જીવન પર કેવી અને કેટલી અસર થાય છે, તેઓ આ બાબતને ક્યારેક છુપાવે કેમ છે
મેનોપૉઝની મહિલાના જીવન પર કેવી અને કેટલી અસર થાય છે, તેઓ આ બાબતને ક્યારેક છુપાવે કેમ છે
મહિલાઓ ઉંમરના એક પડાવ પર પહોંચે છે ત્યારે મેનોપોજ થાય છે. એનો અર્થ કે જ્યારે તેમને પીરિયડ્સ આવવાનું બંધ થઈ જાય છે. રિપ્રોડક્ટીવ હોર્મોન્સમાં ફેરફાર થાય છે.
દુનિયામાં મેનોપૉઝની સરેરાશ ઉંમર 50 વર્ષથી છે પણ ભારતીય મહિલાઓમાં તે 46 થી 47 વર્ષ છે.
જોકે, પિતૃસત્તાક સમાજમાં મહિલાઓને દરેક પગલે ભેદભાવ સહન કરવો પડે છે. એવામાં મેનોપૉઝ ઘણાં મહિલાઓ માટે આઝાદી નહીં પણ શોષણનું કારણ બની શકે છે. આ કારણે ઘણાં મહિલાઓ મેનોપૉઝની વાત છૂપાવવી વધારે યોગ્ય સમજે છે.
મેનોપૉઝ દરમિયાન મહિલાઓને કેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે જાણો આ વીડિયો અહેવાલમાં.....

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



