વાંસદાના એ સંગીતકાર જેનાં ગીતોના રાજ કપૂર પણ ફૅન હતા

વીડિયો કૅપ્શન, વાંસદાના એ સંગીતકાર જેનાં ગીતોના રાજ કપૂર પણ ફૅન હતા
વાંસદાના એ સંગીતકાર જેનાં ગીતોના રાજ કપૂર પણ ફૅન હતા

વાંસદાના આ સંગીતકારે એવાં એવાં સુપરહીટ ગીતો બનાવેલાં છે જેનાં રાજ કપૂર પણ દીવાના હતા કારણ કે આમાંનાં ઘણા ગીતો રાજકપૂરની ફિલ્મોનાં સુપરહીટ ગીતો હતાં.

તમે એ જ વિચારો છોને આ વીડિયોનું પોસ્ટર જોઇને કે વાંસદાના એ કયા સંગીતકાર છે જેની અમને ખબર નથી. તો એ કોણ છે કેવી રીતે એમણે સુપરહિટ ગીતો બનાવ્યા અને રાજ કપૂર માટે તેઓ આટલા મહત્ત્વના બની ગયા એની વાત આ આ વીડિયોમાં કરીશું.

અહેવાલ- યતીન્દ્ર મિશ્ર, ઝૈનુલ હકીમજી, રજૂઆત- ઝૈનુલ હકીમજી, ઍડિટ- આમરા આમિર

વાંસદાના એ સંગીતકાર જેનાં ગીતોના રાજ કપૂર પણ ફૅન હતા

ઇમેજ સ્રોત, UGC

ઇમેજ કૅપ્શન, વાંસદાના એ સંગીતકાર જેનાં ગીતોના રાજ કપૂર પણ ફૅન હતા

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.