વાવ પેટાચૂંટણી પહેલાં કૉંગ્રેસની રણનીતિ અંગે ગેનીબહેન શું બોલ્યાં?
વાવ પેટાચૂંટણી પહેલાં કૉંગ્રેસની રણનીતિ અંગે ગેનીબહેન શું બોલ્યાં?
13 નવેમ્બરે બનાસકાંઠાની વાવ બેઠક પર પેટાચૂંટણી યોજાવાની છે.
આ બેઠક કબ્જે કરવા ભાજપ કૉંગ્રેસ બન્ને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં છે.
આ બેઠક એ કૉંગ્રેસનાં સંસદસભ્ય ગેનીબહેન ઠાકોરનો ગઢ મનાતી હોવાથી કૉંગ્રેસ માટે આ બેઠક જીતવી મહત્ત્વપૂર્ણ છે.
ગેનીબહેન ખુદ પણ ચૂંટણીપ્રચારના મેદાનમાં ઉતર્યાં છે.
તેમની સાથે બીબીસીએ વિશેષ વાતચીત કરી હતી.
જુઓ આ વીડિયો...

ઇમેજ સ્રોત, Geniben Thakor/FB
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



