બીબીસી ઇન્વેસ્ટિગેશન: કુંભની નાસભાગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા?

વીડિયો કૅપ્શન, Kumbh Stampede માં સરકારે કહ્યું, 37નાં મૃત્યુ, BBCએ ઓછામાં ઓછા 82નાં મૃત્યુની પુષ્ટિ કરી
બીબીસી ઇન્વેસ્ટિગેશન: કુંભની નાસભાગમાં કેટલા લોકો મૃત્યુ પામ્યા?

હજારો કિલોમીટરની સફર, 11 રાજ્ય તથા 50થી વધુ જિલ્લા. બીબીસીએ પોતાની તપાસમાં 100થી વધુ પરિવારો સાથે મળીને જે તપાસ કરી, તેના મુજબ, કુંભની નાસભાગમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ઉત્તર પ્રદેશ સરકારે આપેલા આંકડા કરતાં ઘણી વધુ છે.

જુઓ બીબીસી સંવાદદાતા અભિનવ ગોયલનો આ વિશેષ રિપોર્ટ.

શૂટ અને ઍડિટ: દેવેશ ચોપડા

કુંભમાં નાસભાગ, બીબીસી પડતાલ, યુપી સરકાર 37 મૃત્યુ, બીબીસી તપાસમાં ઓછામાં ઓછા 82નાં મૃત્યુ, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન