સાગરિકા શ્રીરામ : આ 18 વર્ષીય યુવતી વિશ્વના નેતાઓને કેમ પાંચ મિનિટ માટે મળવા માગે છે?

વીડિયો કૅપ્શન,
સાગરિકા શ્રીરામ : આ 18 વર્ષીય યુવતી વિશ્વના નેતાઓને કેમ પાંચ મિનિટ માટે મળવા માગે છે?

"જળવાયુ પરિવર્તનના હિમાયતી તરીકે મેં ઘણીવાર અનુભવ્યું છે કે મને સાંભળવામાં નથી આવી. COPમાં ભાગ લઈ રહેલા લોકો સાથે વાત કરવાની જો મને પાંચ મિનિટ તક આપવામાં આવે તો હું તેમને કહીશ કે માત્ર અહીં હાજરી આપવી જ પૂરતું નથી, તેમણે નક્કર પગલાં ભરવાં પડશે."

આ શબ્દો 18 વર્ષીય સાગરિકા શ્રીરામનનાં છે જેઓ જળવાયુ પરિવર્તન પર વાત કરી રહ્યા છે અને લોકોને જાગૃત કરી રહ્યા છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ વર્ષે COP28 સમિટનું આયોજન એવા દેશમાં થયું છે જે દેશ કાચા તેલનું ઉત્પાદન કરતા ટોચના 10 દેશોમાં સ્થાન પામે છે.

શા માટે સાગરિકા આ પ્રકારે મહેનત કરી રહ્યા છે?

તેમનું શું કહેવું છે? વધુ જાણો આ વીડિયોમાં...

COP 28