'મુસ્લિમો માટે ઘણા દેશ છે, હિન્દુઓ માટે એક જ છે', નીતિન પટેલ ગુજરાત રમખાણ અંગે શું બોલ્યા?

વીડિયો કૅપ્શન, નીતિન પટેલ ગુજરાત રમખાણ અને નરેન્દ્ર મોદી અંગે શું બોલ્યા?
'મુસ્લિમો માટે ઘણા દેશ છે, હિન્દુઓ માટે એક જ છે', નીતિન પટેલ ગુજરાત રમખાણ અંગે શું બોલ્યા?

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. પ્રચારનો માહોલ પણ જામી ગયો છે.

ગુજરાતમાં ભાજપની રાજકીય રણનીતિ અને હિંદુત્વની છાપ કેવી રીતે બદલાઈ એ અંગે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી અને વરિષ્ઠ નેતા નીતિન પટેલે બીબીસી સાથે વાતચીત કરી.

નીતિન પટેલે હિન્દુત્વ, મુસ્લિમ અને ભાજપની રણનીતિ અંગે વાત કરી હતી.

જુઓ બીબીસી સંવાદદાતા રજનીશકુમારનો રિપોર્ટ.

બીબીસી
બીબીસી