ચંદ્ર પર વાદળો કેમ નથી બંધાતાં અને ત્યાં હવામાન કેટલું ખતરનાક છે?

વીડિયો કૅપ્શન, ચંદ્ર પર વાદળો કેમ નથી બંધાતાં અને ત્યાં હવામાન કેટલું ખતરનાક છે?
ચંદ્ર પર વાદળો કેમ નથી બંધાતાં અને ત્યાં હવામાન કેટલું ખતરનાક છે?
ચંદ્રયાન-3

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરોના ચંદ્રયાન-3ને ચાંદની સપાટી પર પહોંચવામાં સફળ રહ્યું છે.

23 ઑગસ્ટ લગભગ 6 વાગ્યાની આસપાસ ચંદ્રયાન-3 ચંદ્રની સપાટી પર લૅન્ડિંગ કર્યું. ત્યારે આપણે જાણીશું ચંદ્રનું હવામાન કેવું છે?

વીડિયો : દીપક ચુડાસમા

ચંદ્રયાન-3
ચંદ્રયાન-3