જાપાનની એ યુવતી જે રાજસ્થાનની સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ

વીડિયો કૅપ્શન, Japan ની આ યુવતી Rajsthan ની સંસ્કૃતિના રંગે કેવી રીતે રંગાઈ ગઈ?
જાપાનની એ યુવતી જે રાજસ્થાનની સંસ્કૃતિના રંગે રંગાઈ ગઈ

જાપાનની એક યુવતી જે કેમલ હેરકટિંગ આર્ટિસ્ટ છે તે કપડાં પર બ્લૉક પ્રિન્ટિંગ કરે છે અને થોડું થોડું હિંદી તથા મારવાડી બોલે છે.

દર વર્ષે થોડા મહિનાઓ માટે તે રાજસ્થાન આવે છે. અને જાપાન જઈ ત્યાંના લોકોને રાજસ્થાનની સંસ્કૃતિથી વાકેફ કરાવે છે.

આ વીડિયો અહેવાલમાં જુઓ કોણ છે આ યુવતી અને તેને રાજસ્થાનની સંસ્કૃતિનો રંગ આ યુવતીને કેવી રીતે લાગ્યો?

જાપાની યુવતી