સુરત : જ્યાં ગરીબ, તવંગર સહુને સજાવે છે રૂ.100થી લઈ રૂ.100,000માં મળતી સાડીઓ

સુરત : જ્યાં ગરીબ, તવંગર સહુને સજાવે છે રૂ.100થી લઈ રૂ.100,000માં મળતી સાડીઓ

હીરાની વાત થાય કે સાડીની, ગુજરાતનું સુરત તરત જ યાદ આવી જાય છે.

સુરતનું બોમ્બે માર્કેટ સાડીઓની ખરીદી માટે ખૂબ જ પ્રખ્યાત છે. અહીં સો રૂપિયાથી લઈને લાખો રૂપિયાની સાડી મળે છે.

સમગ્ર ભારતમાંથી લોકો સુરતમાં સાડીઓ ખરીદવા આવે છે. ત્યારે આ પ્રખ્યાત માર્કેટમાં મારીએ એક લટાર

સુરતની સાડી
રેડ લાઇન
રેડ લાઇન