ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?
ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી?

અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં એકસાથે સિસ્ટમ બની છે.

પાછલા બે દિવસથી ગુજરાતમાં ઠંડીનો માહોલ પણ જામ્યો હોય એવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

પરંતુ હવે આ સિસ્ટમ જે બની છે તેને કારણે ગુજરાતમાં કઈ ફેરફાર જોવા મળશે?

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : અવધ જાની

ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે? શું છે આગાહી? બીબીસી ગુજરાતી હવામાન સમાચાર ગુજરાત ઠંડી શિયાળો વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન