ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં સંતાનો ગુમાવનારા સરહદની બન્ને તરફ રહેતા પરિવારોનો વલોપાત
ભારત-પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષમાં સંતાનો ગુમાવનારા સરહદની બન્ને તરફ રહેતા પરિવારોનો વલોપાત
ભારતના ઑપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાન સાથે થયેલા સંઘર્ષને એક વર્ષ વીતી ગયું હોવા છતાં બંને દેશોમાં એવા પરિવારો છે. જે હજુ આ આઘાતમાંથી બહાર નથી આવી શક્યા.
આ એ લોકો છે જેમણે આ સંઘર્ષમાં પોતાનાં સ્વજનોને ગુમાવી દીધાં છે.
ભારત અને પાકિસ્તાનમાં બીબીસી સંવાદદાતાઓએ આવા જ કેટલાક પરિવાર સાથે વાત કરી.
ભારતથી રિપોર્ટર: સુમેધા પાલ
કૅમેરા: મિદતઉલ્લાહ હસની
પાકિસ્તાનથી રિપોર્ટર: શુમાયલા ખાન
કૅમેરા: ફકીર મુનિર