ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ, કયા જિલ્લામાં થશે બંધ?
ગુજરાતમાં હજી કેટલા દિવસ સુધી પડશે વરસાદ, કયા જિલ્લામાં થશે બંધ?
રાજ્યમાં ચોમાસાની વિદાય થઈ રહી છે. તો આગામી દિવસોમાં વરસાદ કેવો રહેશે, ગુજરાતમાં હવે ભારે વરસાદની શક્યતા ખરી કે નહીં. કયા વિસ્તારમાં આવનારા થોડા દિવસમાં વરસાદી માહોલ જોવા મળશે એની વિગતવાર માહિતી જુઓ અમારા આ વીડિયોમાં ટીવી સ્ક્રીન પરનકશાની મદદથી સરળ ભાષામાં.
વીડિયો : દીપક ચુડાસમા
ઍડિટ : આમરા આમેર

(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)



