વર્લ્ડકપમાં ભારતને જિતાડનાર ગુજરાતી ક્રિકેટર આજે કેવી હાલતમાં જીવે છે?
વર્લ્ડકપમાં ભારતને જિતાડનાર ગુજરાતી ક્રિકેટર આજે કેવી હાલતમાં જીવે છે?
ખેતરમાં સામાન્ય મજૂરની જેમ કામ કરી રહેલા ભલાજી ડામોર એ ક્રિકેટર છે, જેમણે 1998માં રમાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય બ્લાઇન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી, ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડ્યું હતું.
છ દેશો વચ્ચે રમાયેલી એ ટૂર્નામેન્ટમાં સૌથી ઉમદા ખેલાડી તરીકે ભલાજીએ 2 અડધી સદી ફટકારી હતી અને તેઓ મૅન ઑફ સિરિઝ બન્યા હતા.
શું છે તેમની સમગ્ર કહાણી જુઓ અહીં.






