ભારતનો એ દરિયાકિનારો જે રંગ બદલે છે
ભારતનો એ દરિયાકિનારો જે રંગ બદલે છે
વિશાખાપટ્ટનમનો દરિયો ઘણી વાર જુદાજુદા રંગોમાં જોવા મળે છે.
ભીમલી નજીક સાત મહિના પહેલાં તે લાલ રંગમાં અને પેડાજલારીપેટમાં ત્રણ સપ્તાહ પહેલાં તે પીળા રંગનો જોવા મળ્યો હતો.
વળી, આરકે બીચ નજીક તાજેતરમાં તે લીલોછમ જોવા મળ્યો હતો.
ઘણી વાર દરિયાકિનારા પર અમુક જગ્યાએ પાણી કાળા રંગનું પણ દેખાય છે.
હંમેશાં આછા વાદળી રંગનો દેખાતો સમુદ્ર રંગ કેમ બદલી રહ્યો છે? સમુદ્ર અને કિનારાના રંગો કેમ બદલાય છે? જાણીએ આ વીડિયોમાં...

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



