અહીં વિદ્યાર્થિનીઓ આ ઝાડને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કેમ કરે છે?
અહીં વિદ્યાર્થિનીઓ આ ઝાડને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કેમ કરે છે?
આ વિદ્યાર્થિનીઓએ રંગોળી બનાવી, સજાવટ કરી અને વૃક્ષને સુંદર મોટી મોટી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.
આ અનોખી ઉજવણી તેલંગાણાના નાગરકુર્નૂલ જિલ્લા પરિષદ કન્યા શાળામાં કરાઈ હતી.
જ્યાં તેમણે આંબલીના વૃક્ષને રાખડી બાંધી. ઉપરાંત તેઓ દર વર્ષે 28 જુલાઈએ વૃક્ષના જન્મદિવસને પણ ઉજવે છે.
આ શાળામાં આવું કેમ કરવામાં આવે છે? આ પરંપરા કેવી રીતે શરૂ થઈ?
જાણો આ વીડિયોમાં...
અહેવાલ : અમરેન્દ્ર યારલાગડ્ડા
શૂટ-ઍડિટ : સુધા પોલા

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરુમનું પ્રકાશન



