વંદે ભારત ટ્રેનમાં સહાયક લોકો પાઇલટ બનનાર મનીષાની કહાણી

વીડિયો કૅપ્શન, ટ્રક ડ્રાઈવરનાં દીકરી વંદે ભારત ટ્રેનમાં સહાયક લોકો પાઈલટ કેવી રીતે બન્યાં?
વંદે ભારત ટ્રેનમાં સહાયક લોકો પાઇલટ બનનાર મનીષાની કહાણી

અથાક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યા બાદ મનીષા આજે દેશની ખ્યાત વંદે ભારત ટ્રેનનાં આસિસ્ટન્ટ લોકો પાઇલટ તરીકે કામ કરે છે.

આંધ્ર પ્રદેશનાં મનીષા જણાવે છે કે તેમના પિતા એક ટ્રક ડ્રાઇવર હતા અને ખૂબ નાની વયે તેમણે પિતાને ગુમાવ્યા હતા.

પિતાની છત્રછાયા વગર મનીષા પાસે મહેનત જ એકમાત્ર વિકલ્પ હતો. અને આખરે એના જ બળે તેઓ આ મુકામ સુધી પહોંચી ગયાં.

જુઓ, તેમની પ્રેરકકહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, મનીષા, મહિલા

ઇમેજ સ્રોત, Manish Gunti

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન