રશિયા-યુક્રેન યુદ્ધના 300 દિવસ પૂરા, યુદ્ધમોરચે શું છે સ્થિતિ?

વીડિયો કૅપ્શન, રશિયા-યુક્રેન યુદ્ધના 300 દિવસ પૂરા, યુદ્ધ મોરચે શું છે સ્થિતિ?
રશિયા-યુક્રેન યુદ્ધના 300 દિવસ પૂરા, યુદ્ધમોરચે શું છે સ્થિતિ?
લાઇન

રશિયા-યુક્રેન યુદ્ધના 300 દિવસ પૂરા થયા છે અને હજુ પણ યુદ્ધ યથાવત્ છે.

યુદ્ધમાં માર્યા ગયેલા લોકો અને જવાનોથી કબ્રસ્તાનો ભરાઈ ગયાં છે.

યુદ્ધના 300 દિવસ પુરા થતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દેશની સરહદી સુરક્ષા મજબુત કરવાના અને સામાજિક નિયંત્રણો મુકવાના આદેશ કર્યા છે.

તેમણે દેશમાં રહેલા દેશદ્રોહીઓ અસામાજિક તત્ત્વોની ઓળખ કરવાની વાત કરી છે.

પુતિનની બેલારુસ મુલાકાતથી એવી અટકળો વહેતી થઈ કે રશિયાને યુક્રેન પર ફરી આક્રમણ કરવા બેલારુસનો સાથ જોઈએ છે.

જોઈએ રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઇઝ્યૂમથી બીબીસીનો આ ખાસ વીડિયો અહેવાલ...

Redline
Redline