કમોસમી વરસાદે ઈસબગૂલનો પાક બરબાદ કરતાં ગુજરાતના ખેડૂતોએ શું કહ્યું?
કમોસમી વરસાદે ઈસબગૂલનો પાક બરબાદ કરતાં ગુજરાતના ખેડૂતોએ શું કહ્યું?

ભારતમાં બીજી ક્રમાંક પર ઇસબગુલનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આશરે 5000 વીઘામાં કરાયેલું વાવેતર કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગયું અને ખેડૂતો આ નુકસાનથી ભારે પરેશાન છે.
શું છે આ વિસ્તારના ખેડૂતોની વ્યથા અને માગ તે જુઓ આ વીડિયોમાં.