Essential English Conversation :1واحد
انتخاب واحد
جلسه 25
Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.
Session 25 score
0 / 3
- 0 / 3تمرین 1
تمرین 1
કપડાંની ખરીદી: સમીક્ષા
Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને અને આજે આપણે ગયા ચાર સેશનમાં જે ભણ્યા, તેની પ્રૅક્ટિસ કરીશું.
તો ફ્રેન્ડસ્, સૌથી પહેલાં તમે નીચેનો સંવાદ સાંભળો અને ગયા ચાર સેશનમાં જે જાણ્યું એનું પુનરાવર્તન કરો.
Shop assistant
Can I help you?
Phil
Yes, do you have this in size 9?
Shop assistant
Yes, we do.
Phil
How much is it?
Shop assistant
That dress is £40.00.
Phil
Is this on sale?
Shop assistant
Yes, the sale price is £40.00
Phil
Great, I’ll take it!
Shop assistant
That’s £40.00 please.
Phil
Can I pay with a credit card?
Shop assistant
Yes. Sign here please
Phil
Thank you.
પ્રેઝન્ટર
તમને કેટલું યાદ રહયું? ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. મિત્રો, શું તમને યાદ છે કે દુકાનનાં કર્મચારીએ કેવી રીતે ફિલને મદદ કરવા માટે પૂછયું? તમે જવાબ સાંભળો એ પહેલાં તમારી પાસે વિચારવાનો સમય રહેશે.
Can I help you?
પ્રેઝન્ટર
સરસ! હવે તમે અંગ્રેજીમાં કેવી રીતે કહેશો કે હા, શું તમારી પાસે આ બુટ 9 નંબર માં છે?
Yes, do you have this in size 9?
પ્રેઝન્ટર
કહો કે હા, અમારી પાસે છે.
Yes, we do.
પ્રેઝન્ટર
જો વસ્તુની કિંમત પૂછવી હોય તો અંગ્રેજીમાં કેવી રીતે પૂછશો?
How much is it?
પ્રેઝન્ટર
સરસ! હવે અંગ્રેજીમાં કહો કે આ ડ્રેસની કિંમત છે 40 પાઉન્ડ
That dress is £40.00.
પ્રેઝન્ટર
જો તમારે પૂછવું હોય કે વસ્તુ સેલમાં છે કે નહીં તો કેવી રીતે કહેશો?
Is this on sale?
પ્રેઝન્ટર
સરસ! હવે અંગ્રેજીમાં કહો કે આની સેલ કિંમત છે 40 પાઉન્ડ
Yes, the sale price is £40.00.
પ્રેઝન્ટર
તમને કોઈ વસ્તુ પસંદ આવી ગઈ હોય અને તમે ખરીદવા માંગતા હોવ તો અંગ્રેજીમાં શું કહેશો?
Great, I’ll take it.
પ્રેઝન્ટર
વસ્તુની કિંમત છે 40 પાઉન્ડ છે તો અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો?
That’s £40.00 please.
પ્રેઝન્ટર
જો તમારે દુકાનનાં કર્મચારીને કહેવું હોય કે શું હું ક્રેડીટ કાર્ડથી પૈસા આપી શકું તો અંગ્રેજીમાં કેવી રીતે કહેશો?
Can I pay with a credit card?
પ્રેઝન્ટર
દુકાનનો કર્મચારી ગ્રાહકને કહે છે રસીદ પર સહી કરો. જો અંગ્રેજીમાં કહેવું હોય તો કેવી રીતે કહેશો?
Yes. Sign here please.
પ્રેઝન્ટર
છેલ્લે કહો આભાર!
Thank you.
પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.
Can I help you?
Yes, do you have this in size 9?
Yes, we do.
How much is it?
That dress is £40.00.
Is this on sale?
Yes, the sale price is £40.00
Great, I’ll take it!
That’s £40.00 please.
Can I pay with a credit card?
Yes. Sign here please.
Thank you.
પ્રેઝન્ટર
શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જુઓ.
Shop assistant
Can I help you?
Phil
Yes, do you have this in size 9?
Shop assistant
Yes, we do.
Phil
How much is it?
Shop assistant
That dress is £40.00.
Phil
Is this on sale?
Shop assistant
Yes, the sale price is £40.00
Phil
Great, I’ll take it!
Shop assistant
That’s £40.00 please.
Phil
Can I pay with a credit card?
Shop assistant
Yes. Sign here please
Phil
Thank you.
પ્રેઝન્ટર
વેલડન, તમે ઘણું સારું કર્યું છે. હવે તમે ખબર છે કે અંગ્રેજીમાં કેવી રીતે વિવિધ વસ્તુઓ વિવિધ સાઈઝમાં માંગવી અને વસ્તુઓની કિંમત પૂછવી. સાથે-સાથે એ પણ પૂછવું કે શું આ વસ્તુ સેલમાં છે કે નહીં અને શું ક્રેડીટ કાર્ડથી પૈસા ચૂકવી શકો કે નહીં. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
કપડાંની ખરીદી: સમીક્ષા
3 Questions
Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.
Hint
અહીં વ્યક્તિ કિંમત પૂછી રહ્યો છે.Question 1 of 3
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.
Hint
અહીં વ્યક્તિ કહી રહ્યો છે કે શું એ ક્રેડીટ કાર્ડથી પૈસા ચૂકવી શકી કે નહીં.Question 2 of 3
Help
تمرین
Choose the correct answer.
નીચેના સવોલોનો સાચો જવાબ આપો.
Hint
હા અથવા ના માં પૂછવામાં આવી રહ્યું છે કે વસ્તુ વાદળી રંગમાં છે કે નહીં.Question 3 of 3
Excellent!آفرین! نمره شماBad luck!:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
واژه های تازه این جلسه
Can I help you?
શુું હું તમારી મદદ કરી શકું?Yes, do you have this in size ______?
હા, શું તમારી પાસે આ વસ્તુ ______ સાઈઝમાં છે?Yes, we do.
હા, અમારી પાસે છે.How much is it?
આની કિંમત શું છે?That ______ is £______.
આ ______ ની કિંમત છે______ પાઉન્ડ.Is this on sale?
શું આ સેલમાં છે?Yes, the sale price is £______.
હા, આની સેલ કિંમત છે ______ પાઉન્ડ.Great, I’ll take it!
સરસ, હું આ લઈ રહ્યો છું!That’s £______, please.
આના થયાં ______, પાઉન્ડ.Can I pay with a credit card?
શું હું ક્રેડીટ કાર્ડથી પૈસા ચૂકવી શકું?Yes. Sign here, please.
હા. અહીં સહી કરો.Thank you.
આભાર.