Essential English Conversation :1واحد
انتخاب واحد
جلسه 1
મારું નામ છે
જાણો, અંગ્રેજીમાં પરિચય કેમ આપવો અને કેવી રીતે સામેની વ્યકિતનું નામ પૂછવું?
Listen to find out how to ask for names and say your names
Session 1 score
0 / 3
- 0 / 3تمرین 1
تمرین 1
નવા લોકોને મળવું
મારું નામ છે
જાણો, અંગ્રેજીમાં પરિચય કેમ આપવો અને કેવી રીતે સામેની વ્યકિતનું નામ પૂછવું?
Listen to find out how to ask for names and say your names
به صدا گوش دیهد

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversationમાં તમારું સ્વાગત છે.
હું છું રીષી... અને આજે આપણે અંગ્રેજીમાં પરિચય કેવી રીતે આપવો? તેના વિશે વાત કરીશું.
તો પહેલાં આપણે સાંભળી લઈએ કે પહેલીવાર મળતાં લોકો એકબીજાનો પરિચય કેવી રીતે આપે છે?
Sian
Hello, I'm Sian. What's your name?
Phil
Hi. My name's Phil. Nice to meet you.
Sian
Nice to meet you too!
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં શોન પહેલાં કહે છે, ‘હેલ્લો હું શોન છું.’ ‘Hello I’m Sian.’ હવે તમે પણ 'Hello I'm…' પછી તમારું નામ ઉમેરી પ્રેક્ટિસ કરો.
ગુડ, ફરીથી સાંભળીને શોનની સાથે પ્રેક્ટિસ કરો.
Hello, I'm Sian
પ્રેઝન્ટર
અંગ્રેજીમાં જુદી રીતે પણ નામ જણાવી શકાય. જેમ કે My Name is Rishi. એટલે કે ‘મારું નામ રીષી છે.’ હવે, તમે આ વાક્ય સાંભળો અને બોલવાનો પ્રયત્ન કરો.
Hello, My name is Sian
પ્રેઝેન્ટર
કોઈનું નામ પૂછવું હોય તો અંગ્રેજીમાં કેવી રીતે પૂછી શકાય? ચાલો એ પણ જાણી લઈએ.
અહીં શોન ફિલને તેનું નામ પૂછે છે. તે અંગ્રેજીમાં કહે છે ‘what’s your name?’. એટલે કે ‘તમારું નામ શું છે?’ એકવાર ફરી સાંભળી નામ પૂછવાની પ્રેક્ટીસ કરો.
What's your name?
પ્રેઝન્ટર
અહીં ફિલ પોતાનું નામ જરા જુદી રીતે જણાવે છે. તે કહે છે કે “my name is Phill”
આ રીતે તમે પણ ‘my name is..’ કે પછી ‘I’m..’નો ઉપયોગ કરી તમારું નામ જણાવી શકો છો. દા.ત. તરીકે “I’m Rishi” અથવા “My name’s Rishi.”
My name's Phil
I’m Phil
પ્રેઝેન્ટર
નામના પરિચય બાદ અંતે શું કહેવું તે પણ જાણી લઈએ.
પરિચયના અંતે ફિલ શોન ને કહે છે, ‘nice to meet you,’ એટલે કે ‘તમને મળીને આનંદ થયો’.
પરંતુ શોન ફિલને “nice to meet you too,” કહે છે. એટલે કે કે “મને પણ તમને મળીને આનંદ થયો” શોન અહીં ‘to’ની સાથે ‘too’ ઉમેરે છે.
બીજા વ્યક્તિએ કહેલી વાત ફરી કહેવાની હોય ત્યારે અંગ્રેજીમાં અંતે ‘too’ ઉમેરવામાં આવે છે.
Nice to meet you.
પ્રેઝેન્ટર
ગ્રેટ, ચાલો ફરી એકબીજાને પરિયય આપતા આ લોકોનો સંવાદ સાંભળીએ.
Hi, I'm Pete. What's your name?
Hi. My name's Mark. Nice to meet you.
Nice to meet you too!
Hi, I'm Alice. What's your name?
Hi. My name's Claire. Nice to meet you.
Nice to meet you too!
પ્રેઝન્ટર
એન્ડ નાઉ ટાઈમ ટુ પ્રેક્ટિસ, એટલે કે જરા પ્રેક્ટિસ કરી લઈએ... પહેલાં અંગ્રેજીના વાક્યોને સાંભળો અને પછી બોલો. પરંતુ ધ્યાન રાખજો દરેક વાક્ય તમને બે વખત સંભળાશે.
Hello, I'm Sian. What's your name?
Hi. My name's Phil. Nice to meet you.
Nice to meet you too!
પ્રેઝેન્ટર
ખુબ સરસ.. અને હવે સમય થયો છે તમને કેટલું યાદ રહ્યું તે ચકાસવાનો. ગુજરાતી વાક્યો સાંભળો તેને અંગ્રેજીમાં બોલો.
હેલ્લો હું શોન.
Hello, I’m Sian.
તમારું નામ શું છે?
What’s your name?
હાય. મારું નામ ફિલ છે.
Hi. My name’s Phil.
તમને મળીને આનંદ થયો.
Nice to meet you.
મને પણ મળીને આનંદ થયો.
Nice to meet you too.
પ્રેઝન્ટર
Nice… અંગ્રેજીમાં પરિચય કેમ આપવો તે તમે શીખી ગયાં. હવે આપણે જરા શોન સાથે પ્રેક્ટિસ કરીએ. પરંતુ ભૂલતા નહીં. અહીં તમારે તમારા નામનો ઉપયોગ કરવાનો છે.
Hello, I’m Sian. What’s your name?
Nice to meet you too!
પ્રેઝેન્ટર
Great... તમારો જવાબ સાચો છે કે નહીં? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Hello, I'm Sian. What's your name?
Phil
Hi. My name's Phil. Nice to meet you.
Sian
Nice to meet you too!
પ્રેઝેન્ટર
હવે તમે જરા પણ ખચકાયા વિના અંગ્રેજીમાં પરિચય આપી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રેક્ટિસ. જેમાં મિત્રથી વધારે કોણ ઉપયોગી થાય? તો મિત્ર સાથે અંગ્રેજીમાં પરિચયની પ્રેક્ટિસ કરતા રહો.
પરંતુ હાં, ‘Nice to meet you!’ કહેવાનું ભૂલતા નહીં.
બીજા રસપ્રદ ટોપિક સાથે ફરીથી મળીશું Essential English Conversation માં. ત્યાં સુધી BYE!
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચેના સવાલોનો સાચો જવાબ આપીને
Check what you've learned by selecting the correct option for the question
What's your name?
3 Questions
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
Check what you've learned by selecting the correct answer to each question.
Help
تمرین
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
Check what you've learned by selecting the correct answer to each question.
Hint
વાક્યોમાં કર્તા ક્રિયાપદ પહેલા આવે છે. પ્રશ્નમાં પહેલા ક્રિયાપદ આવે છે અને પછી કર્તાQuestion 1 of 3
Help
تمرین
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
Check what you've learned by selecting the correct answer to each question.
Hint
યાદ છે વાક્યમાં કર્તા ક્રિયાપદ પહેલા આવે છેQuestion 2 of 3
Help
تمرین
તમે જે ભણ્યા તેની ખરાઈ કરવા નીચે જણાવેલ પ્રશ્નો ને જવાબ આપો
Check what you've learned by selecting the correct answer to each question.
Hint
મને પણ મળીને આનંદ થયો!Question 3 of 3
Excellent!آفرین! نمره شماBad luck!:
આવતા એપિસોડમાં જાણીશું કેવી રીતે અંગ્રેજીમાં બોલવું તમે શું કરો છો?
Join us for our next episode of Essential English to talk about where you come from.