Unit 1: Essential English Conversation
Select a unit
Session 26
Listen to find out how to ask someone what time they get up.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે ઉઠે છે.
Wayiitiwwan marii boqonnaa kana keessaa
Wayitii marii qabxii 26
0 / 3
- 0 / 3Activity 1
Activity 1
What time do you get up? તમે સવારે કેટલા વાગે ઉઠો છો?
Listen to find out how to ask someone what time they get up.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે ઉઠે છે.
Listen to the audio and take the quiz. ઓડિયો સાંભળો અને પ્રશ્નો નો જવાબ આપો

પ્રેઝન્ટર
હેલ્લો એન્ડ વેલકમ, Essential English Conversation માં આપનું સ્વાગત છે. હું છું રિષી....અને આજે આપણે વાત કરીશું કે તમે અંગ્રેજીમાં કેવી રીતે જણાવશો કે સવારે કેટલા વાગે ઉઠી જાવ છો અને રાત્રે કેટલા વાગે સૂવો છો.
મિત્રો, સૌથી પહેલા તમે સાંભળો શોન અને ફિલને. બન્ને એક-બીજાને કહી રહ્યાં છે કે સવારે કેટલા વાગે ઉઠે છે અને રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે.
Sian
Hi Phil, when do you get up?
Phil
I get up at six o’clock.
Sian
What time do you go to bed?
Phil
I go to bed at ten o’clock.
પ્રેઝન્ટર
થોડી મુશ્કેલી પડી હશે, ડોન્ટ વરી..હું તમને સમજાવું.
અહીં પહેલાં શોન ફિલને પૂછે છે કે એ સવારમાં કેટલા વાગે ‘gets up’ એટલે કે ઉઠે છે? વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
When do you get up?
પ્રેઝન્ટર
ફિલ શોનને જણાવે છે કે એ સવારે છ વાગ્યે ઉઠી જાય છે. તે અંગ્રેજીમાં કહે છે ‘six o’clock.’ અંગ્રેજીમાં ‘o’ clock’ કહ્યા બાદ કલાક જણાવવામાં આવે છે. વાક્યને સાંભળો અને બોલો.
I get up at six o’clock.
પ્રેઝન્ટર
શોન ફિલને પૂછે છે કે એ રાત્રે કેટલા વાગે સૂઈ જાય છે? તે અંગ્રેજીમાં કહે છે ‘go to bed.’ મિત્રો, પ્રશ્ન પૂછતી વખતે ‘when’ અથવા ‘what time’ નો ઉપયોગ કરો. વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
What time do you go to bed?
પ્રેઝન્ટર
ફિલ શોનને કહે છે એ રાત્રે દસ વાગ્યે સૂઈ જાય છે. તે અંગ્રેજીમાં કહે છે ‘ten o’ clock.’ વાક્યને સાંભળો અને પુનરાવર્તન કરો.
I go to bed at ten o’clock.
પ્રેઝન્ટર
ગુડ! ચાલો ફરી વિવિધ લોકોને સાંભળીએ જેઓ જણાવે છે કે સવારે કેટલા વાગે ઉઠે છે અને રાત્રે કેટલાં વાગે સૂઈ જાય છે.
જોસેફ સવારે છ વાગ્યે ઉઠે છે અને રાત્રે દસ વાગ્યે ઊંંઘી જાય છે.
Hi Joseph, what time do you get up?
I get up at six o’clock.
What time do you go to bed?
I go to bed at one o’clock.
પ્રેઝન્ટર
Great! હવે ફરીથી પ્રૅક્ટિસ કરીએ. અંગ્રેજી વાક્યોને સાંભળો અને બોલો.
When do you get up?
I get up at six o’clock
What time do you go to bed?
I go to bed at ten o’clock.
પ્રેઝન્ટર
વેલડન... ચાલો હવે જરા જોઈએ તમને કેટલું યાદ રહ્યું? હવે વાક્યોને ગુજરાતીમાં સાંભળો અને તેને અંગ્રેજીમાં બોલો.
તમે સવારે કેટલાં વાગે ઉઠો છો?
When do you get up?
હું સવારે છ વાગ્યા ઉઠી જઉં છું
I get up at six o’clock
તમે રાત્રો કેટલાં વાગ્યે સૂઈ જાઓ છો?
What time do you go to bed?
હું રાત્રે 10 વાગ્યે ઊંંઘી જાઉં છું.
I go to bed at ten o’clock.
પ્રેઝન્ટર
ગુડ... તો હવે તમે સામેની વ્યક્તિને અંગ્રેજીમાં પૂછી શકો છો કે એ સવારે કેટલા વાગ્યે ઉઠે છે અને રાત્રે કેટલા વાગ્યે ઊંંઘે છે. હવે શોન સાથે વાત કરી અભ્યાસ કરો.
When do you get up?
What time do you go to bed?
પ્રેઝન્ટર
Great! શું તમારા જવાબો સાચા છે? જરા આ સંવાદ સાંભળી તપાસી જૂઓ.
Sian
Hi Phil, when do you get up?
Phil
I get up at six o’clock
Sian
What time do you go to bed?
Phil
I go to bed at ten o’clock.
પ્રેઝન્ટર
વેલડન. હવે જરા પણ ખચકાયા વિના તમે અંગ્રેજીમાં જણાવી શકો છો કે સવારે કેટલા વાગ્યે ઉઠો છો અને રાત્રે કેટલા વાગે ઊંઘો છો. સાથે-સાથે તમે સામેની વ્યક્તિને પણ પૂછી શકો છો. જો કે શીખેલું યાદ રાખવાનો એક જ ઉપાય છે અને તે છે પ્રૅક્ટિસ. તમારા મિત્ર સાથે અંગ્રેજીમાં પ્રૅક્ટિસ કરતા રહો. આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું Essential English Conversationમાં...ત્યાં સુધી. Bye!
Check what you’ve learned by choosing the correct answer to the question.
તમે કેટલું શીખ્યાં? જાણો, નીચે આપેલા સવાલોનો જવાબ આપીને.
What time do you get up? તમે સવારે કેટલા વાગે ઉઠો છો?
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
Gargaarsa
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
karaarra buusu
સવારે ઉઠવા સાથે સંલગ્ન શબ્દ.Question 1 of 3
Gargaarsa
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
karaarra buusu
ક્યો શબ્દ રાત્રે સૂવા સાથે સંલગ્ન છે?Question 2 of 3
Gargaarsa
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
karaarra buusu
સમય જણાવવા માટે ક્યા શબ્દનો ઉપયોગ કરીશું?Question 3 of 3
Excellent!Great job!Carraa badaa!Qabxii argatte:
Join us for our next episode of Essential English, when we will learn more useful language and practise your listening skills.
આવાં જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું એશ્નશીયલ ઈંગ્લિશમાં, જ્યાં તમે શીખશો સંવાદ માટે જરૂરી ભાષા.
Session Vocabulary
When do you get up?
તમે સવારે કેટલા વાગે ઉઠો છો?I get up at ______ o’clock.
હું સવારે ______ વાગે ઉઠી જાઉં છું.What time do you go to bed?
તમે રાત્રે કેટલા વાગે સૂઈ જાવ છો?I go to bed at ______ o’clock.
હું રાત્રે ______ વાગે સૂઈ જાઉં છું.