Unit 1: How do I...
Select a unit
- 1How do I...
- 2Unit 2
- 3Unit 3
- 4Unit 4
- 5Unit 5
- 6Unit 6
- 7Unit 7
- 8Unit 8
- 9Unit 9
- 10Unit 10
- 11Unit 11
- 12Unit 12
- 13Unit 13
- 14Unit 14
- 15Unit 15
- 16Unit 16
- 17Unit 17
- 18Unit 18
- 19Unit 19
- 20Unit 20
- 21Unit 21
- 22Unit 22
- 23Unit 23
- 24Unit 24
- 25Unit 25
- 26Unit 26
- 27Unit 27
- 28Unit 28
- 29Unit 29
- 30Unit 30
- 31Unit 31
- 32Unit 32
- 33Unit 33
- 34Unit 34
- 35Unit 35
- 36Unit 36
- 37Unit 37
- 38Unit 38
- 39Unit 39
- 40Unit 40
Session 5
Listen to find out how to talk about the weather in English.
સાંભળો અને જાણો અંગ્રેજીમાં હવામાન વિશે કઈ રીતે વાત કરવું.
Activity 1
How do I talk about weather?
નીચેના શબ્દોને ક્રમસર ગોઠવો. ઠંડુગાર સૌથી પહેલા આવશે અને ગર્મ સૌથી છેલ્લે.
It's cool
It's hot
It's warm
It's cold
સાંભળો અને જાણો હવામાન વિશે વાત કરવા માટે વિવિધ રીતો.
તમારા જવાબો સાચા છે કે નહીં તે જાણવા માટે ઑડિઓ સાંભળો. જે જવાબ તમે આપ્યું તે નીચે આપેલ માહિતી સાથે ખરાઈ કરો.

પ્રેઝન્ટર
કેમ છો મિત્રો? ‘How do I...’ માં તમારા બધાનું સ્વાગત છે. હું છું રીષી અને આજે મારી સાથે છે શોન...વેલકમ શોન!
Sian
Hello, everybody. Welcome!
પ્રેઝન્ટર
મિત્રો, જો તમને અંગ્રેજીમાં હવામાન વિશે વાત કરવું હોય તો શું કહશો? સહુથી પહેલા તમે સાંભળો વિવિધ લોકોને જે હવામાન વિશે પોતાના વિચારો જણાવી રહ્યાં છે. જો અઘરું લાગતું હોય તો ડોન્ટ વરી...અમે તમને શીખવામાં મદદ કરીશું. તમારા મતે ક્યો હવામાન શ્રેષ્ઠ છે?
What's the weather like today?
A) It's really cold and rainy.
B) It's cloudy but it's quite warm outside.
C) Ugh it's raining now.
D) It's really sunny and it's very hot today!
પ્રેઝન્ટર
મેં તો નક્કી કરી લીધું છે કે ક્યા રહેવું જોઈએ! શું તમે કોઈ નિર્ણય લીધો? મિત્રો, જો સામેની વ્યક્તિને પૂછવું હોય કે બહારનું હવામાન કેવું છે? તો અંગ્રેજીમાં શું કહેશો? ચાલો શોન પાસેથી જાણીએ.
Sian
OK, so we ask the question like this: 'What is the weather like?' And it just means 'tell me about the weather today'. Let's practise the pronunciation. Listen again and repeat.
'What's the weather like, today?'
પ્રેઝન્ટર
તો શોન હવામાન અંગે જણાવવા ઉપયોગી ભાષા વિશે વાત શરૂ કરીએ? We heard lots of adjectives - didn't we? મિત્રો, ‘adjectives’ એટલે વિશેષણો.
Sian
Yes! So we have adjectives to describe the weather and these are made with the noun plus the letter 'y'. Like, for 'rain' we can say 'it's rainy today'.
પ્રેઝન્ટર
હા, ‘rain’ એ સંજ્ઞા છે અને શબ્દને વિશેષણ બનાવવા અંગ્રેજી શબ્દ ‘y’ ઉમેરવામાં આવ્યો. ‘Y’ ઉમેરવાથી શબ્દ બનશે ‘rainy’. It’s rainy today. મિત્રો, ‘cloud’ અને ‘sun’ નું વિશેષણ શબ્દ શું હશે? ‘Cloud’ ને ગુજરાતીમાં કહીશું વાદળ અને ‘sun’ ને સુર્ય. જાણવા માટે સાંભળો.
'It's cloudy but quite warm outside.'
'It's really sunny and it's very hot today!!'
પ્રેઝન્ટર
તમે વિશેષણોનો ઉપયોગ કરીને હવામાન વિશે જણાવી શકો છો. યાદ રાખો તમે પોતાના વિસ્તારની સાથે-સાથે દેશના હવામાન વિશે પણ આ રીતે જણાવી શકો છો. મિત્રો, હવામાન વિશે વાતની શરૂઆત કાયમ ‘its’ થી કરો. It's cloudy, it's rainy and it's sunny'.
Sian
Now, let’s quickly practise the pronunciation together!
'It’s rainy.'
'It's sunny.'
'It's cloudy.'
પ્રેઝન્ટર
Great! હવે તમે વિશેષણનો ઉપયોગ કરીને હવામાન વિશે વાત કરી શકો છો. પણ સેમ, જો ક્રિયાપદનો ઉપયોગ કરવો હોય તો? દાખલા તરીકે જો કહેવું કે હમણાં વરસાદ પડે છે?
'It's raining now.'
Sian
That's right so you can say 'it's raining'.
પ્રેઝન્ટર
સરસ! આજે આપણે તાપમાન વિશે પણ આજે વાત કરી. So we have ‘hot’ and ‘cold’. મિત્રો, ‘hot’ ને ગુજરાતીમાં કહીશું ગરમ જ્યારે ‘cold’ ને કહીશું ઠંડુગાર. જો એમ કહેવું હોય કે ઠંડુગાર પણ નથી અને ગરમ પણ નથી તો અંગ્રેજીમાં શું કહશો? ચાલો સાંભળીએ.
'It's quite warm outside.'
Sian
That's right – so 'warm' is comfortable – not hot and not cold. We can also say 'it's cool' which is closer to cold.
પ્રેઝન્ટર
ચાલો જાણીએ કે ઠંડુગાર, શીતલ, હૂંફવાળું અને ગરમને અંગ્રેજીમાં શું કહશો? સાંભળો અને અભ્યાસ કરો.
'It's cold'
'It's cool'
'It’s warm'
'It's hot'
પ્રેઝન્ટર
મિત્રો, હવે સમય થયો છે જે શીખ્યા એનો અભ્યાસ કરવાનો.
'What's the weather like today?'
પ્રેઝન્ટર
મિત્રો, આકાશ વાદળોથી ઘેરાયલું છે અને વાતાવરણ હૂંફાળું છે તો અંગ્રેજીમાં શું કહશો? શોન તમને જવાબ જણાવે એ પહેલા તમારી પાસે વિચારવાનો સમય હશે.
Sian
'It's really cloudy but quite warm'.
પ્રેઝન્ટર
Did you say the same? Good!
પ્રેઝન્ટર
ગુડ! આજે સખત તડકો છે. અંગ્રેજીમાં કેવી રીતે કહશો?
Sian
'It's really hot and sunny'
પ્રેઝન્ટર
Did you say the same?
Sian.
It's raining here in London again! What's the weather like where you are? Come and tell us!
પ્રેઝન્ટર
Good idea! See you next week for more great episodes of 'How do I…' Bye!
Sian
Bye!
Learn more!
1. હવામાન વિશે જણાવવા હું વિશેષણાત્મક શબ્દ કઈ રીતે બનાવું?
સામન્યતઃ તમે સંજ્ઞામાં અંગ્રેજી શબ્દ 'y' ઉમેરો.
આમ કરવાથી 'rain' બનશે 'it’s rainy'
'wind' બનશે 'it's windy'
અને 'sun' બનશે 'it's sunny' (યાદ રાખો 'sunny' માં અંગ્રેજી શબ્દ 'n' નો બે વખત ઉપયોગ કરવાનો છે)
2. હવામાન વિશે વાત કરવા માટે હું કઈ ક્રિયાપદોનો ઉપયોગ કરી શકું?
તમે કહી શકો 'it's raining' અથવા 'it's snowing'
3. હવામાનનું વર્ણન હું કઈ રીતે કરું??
ઠંડુગાર થી ગર્મને ક્રમઅનુસાર તમે કહી શકો:
* it's cold
* it's cool
* it's warm
* it's hot
How do I talk about the weather?
3 Questions
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ድጋፍ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ፍንጭ
અંગ્રેજીમાં કેવી રીતે પૂછશો કે વાતાવરણ કેવું છે?Question 1 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ፍንጭ
વિશેષણ શબ્દ 'warm' નો ઉપયોગ કરવાનો છે.Question 2 of 3
ድጋፍ
Activity
Choose the correct answer.
નીચેના સવાલોનો સાચો જવાબ આપો.
ፍንጭ
જવાબ સંક્ષિપ્તમાં આવશે.Question 3 of 3
Excellent!Great job!መጥፎ እድል ነጥብ አስመዝግበዋል :
What's the weather like today in your town?
Tell us on our Facebook group!
અમારા ફેસબુક ગ્રુપમાં પોતાના વિચાર શેઅર કરો.
Join us for our next episode of How do I…, when we will learn more useful language and practise your listening skills.
આવા જ બીજા રસપ્રદ ટૉપિક્ સાથે ફરીથી મળીશું How do I…માં જ્યાં તમે શીખશો અંગ્રેજીમાં સંવાદ કરવા માટે મહત્ત્વની ભાષા.
Session Vocabulary
It's windy
તોફાની
It's rainy
વરસાદવાળું
It's raining
વરસાદ થવું
It's snowing
બરફવર્ષા
The sun is shining
સૂર્ય ચળકે છે
cool
ઠંડુ
warm
હૂંફવાળું