Unit 1: Essential English Conversation
Select a unit
- ተጠናቀቀ

Session 1
1 Activityનવા લોકોને મળવું
02 Oct 2017જાણો, અંગ્રેજીમાં પરિચય કેમ આપવો અને કેવી રીતે સામેની વ્યકિતનું નામ પૂછવું?
Listen to find out how to ask for names and say your names
- ተጠናቀቀ

Session 2
1 Activityતમે કયાંથી છો?
09 Oct 2017Listen to find out how to talk about where you come from.
સાંભળો તમે કેવી રીતે અંગ્રેજીમાં કહેશો કે ક્યાંથી છો? - ተጠናቀቀ

Session 3
1 Activityનવા લોકોને મળવું
16 Oct 2017Listen to find out how to tell someone what your job is.
અંગ્રેજીમાં કેવી રીતે કહેશો કે શું કરો છો? - ተጠናቀቀ

Session 4
1 Activityતમારો ફોન નંબર શું છે?
23 Oct 2017Listen to find out how to give your phone number.
જાણો અગ્રેજીમાં તમારો ફોન નંબર સામેની વ્યકિતને કેવી રીતે જણાવવો. - ተጠናቀቀ

Session 5
1 Activityનવા લોકોને મળવુંઃ સમીક્ષા
30 Oct 2017Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો. - ተጠናቀቀ

Session 6
1 Activityકેટલા ભાઈ-બહેન છે?
06 Nov 2017Listen to find out how to ask if someone has any brothers or sisters.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એને કેટલાં ભાઈ-બહેન છે. - ተጠናቀቀ

Session 7
1 Activityતમારા લગ્ન થઇ ગયા છે?
13 Nov 2017Listen to find out how to ask if someone is married.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એના લગ્ન થયાં છે કે નહીં. - ተጠናቀቀ

Session 8
1 Activityતમારી ઉંમર કેટલી છે?
20 Nov 2017Listen to find out how to ask how old somebody is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એની ઉંમર કેટલી છે. - ተጠናቀቀ

Session 9
1 Activityતમારો જન્મદિવસ ક્યારે છે?
27 Nov 2017Listen to find out how to ask about someone’s birthday.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એનો જન્મદવસ ક્યારે છે. - ተጠናቀቀ

Session 10
1 Activityવ્યક્તિગત માહિતી પૂછવું: સમીક્ષા
04 Dec 2017Listen to find out how to use what we have learned in the last four lessons.
જાણો, તમે ગયા ચાર સેશનમાં શું શીખ્યાં તેનું ઉપયોગ કેમ કરવું.
- ተጠናቀቀ

Session 11
1 Activityતમે કઈ જગ્યાએ રહો છે?
11 Dec 2017Listen to find out how to ask someone where they live.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતને પૂછશો કે એ કઈ જગ્યાએ રહે છે.
- ተጠናቀቀ

Session 12
1 Activityશું અહીં નજીકમાં....છે?
18 Dec 2017Listen to find out how to ask if something is nearby.
તમે કેવી રીતે પૂછશો કે નજીકમાં કોઈ છે કે નહીં? જાણવા માટે સાંભળો. - ተጠናቀቀ

Session 13
1 Activityહું કેવી રીતે પહોંચી શકું….?
28 Dec 2017Listen to find out how to ask for detailed directions.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યકિતથી દિશોઓની અંગેની વિસ્તૃત માહિતી મેળવશો. - ተጠናቀቀ

Session 14
1 Activityતમારી મનપસંદ જગ્યા કઈ છે?
08 Jan 2018Listen to find out how to ask someone for their favourite place.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ જગ્યા કઈ છે? જાણવા માટે સાંભળો. - ተጠናቀቀ

Session 15
1 Activityહું કઈ જગ્યાએ રહું છુંઃ સમીક્ષા
08 Jan 2018Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો. - ተጠናቀቀ

Session 16
1 Activityતમારી મનપસંદ વાનગી કઈ છે?
15 Jan 2018Listen to find out how to ask someone about their favourite food.
તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેની મનપસંદ વાનગી કઈ છે? જાણવા માટે સાંભળો. - ተጠናቀቀ

Session 17
1 Activityરેસ્ટોરાંની અંદર
22 Jan 2018Listen to find out how to order food in a restaurant.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે રેસ્ટોરાંમાં ભોજનનું ઓર્ડર આપશો. - ተጠናቀቀ

Session 18
1 Activityબજારમાં
29 Jan 2018Listen to find out how to buy food at the market.
તમે બજારમાં વાનગીઓ કેવી રીતે ખરીદશો? જાણવા માટે સાંભળો. - ተጠናቀቀ

Session 19
1 Activityવિવિધ વાનગીઓ
05 Feb 2018Listen to find out how to talk about different meals.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ વાનગીઓ વિશે વાત કરશો. - ተጠናቀቀ

Session 20
1 Activityવાનગી: સમીક્ષા
12 Feb 2018Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો. - ተጠናቀቀ

Session 21
1 Activityસાઈઝ અને રંગ
09 Feb 2018Listen to find out how to ask for size and colour when shopping for clothes.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે વિવિધ સાઈઝ અને રંગ વિશે વાત કરશો. - ተጠናቀቀ

Session 22
1 Activityઆની કિમંત શું છે?
26 Feb 2018Listen to find out how to ask about how much clothes cost.
જાણો, કપડાંની ખરીદી કરતી વખતે અંગ્રેજીમાં તમે કેવી રીતે કિંમત વિશે પૂછશો. - ተጠናቀቀ

Session 23
1 ActivityIs this on sale? શું આ સેલમાં છે?
05 Mar 2018Listen to find out how to ask if something is on sale in a clothing store.
જાણો, અંગ્રેજીમાં તમે કેવી રીતે કપડાંની દુકાનમાં પૂછશો કે કોઈ વસ્તુ સેલમાં છે કે નહીં. - ተጠናቀቀ

Session 24
1 Activityપૈસા ચૂકાવવા
20 Feb 2018Listen to find out how to pay for something at the till.
જાણો, ખરીદી કર્યા બાદ કાઉન્ટર પર કેવી રીતે પૈસા ચૂકવશો. - ተጠናቀቀ

Session 25
1 Activityકપડાંની ખરીદી: સમીક્ષા
07 Mar 2018Listen to find out how to use what we have learned in the last four lessons.
ગયા ચાર સેશનમાં તમે જે ભણયાં એનો ઉપયોગ કેમ કરવો એ જાણવા ઓડિયો સાંભળો. - ተጠናቀቀ

Session 26
1 ActivityWhat time do you get up? તમે સવારે કેટલા વાગે ઉઠો છો?
14 Mar 2018Listen to find out how to ask someone what time they get up.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે ઉઠે છે. - ተጠናቀቀ

Session 27
1 ActivityWhat time do you start work? તમે સવારે કેટલા વાગે કામ શરૂ કરો છો?
16 Mar 2018Listen to find out how to ask someone what time they start work.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે કામ શરૂ કરે છે. - ተጠናቀቀ

Session 28
1 Activityતમે સવારે કેટલા વાગે નાસ્તો કરો છો?
21 Mar 2018Listen to find out how to ask people what time they have breakfast.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે સવારે કેટલા વાગે નાસ્તો કરે છે. - ተጠናቀቀ

Session 29
1 Activityઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
04 Apr 2018Listen to find out how to ask what time it is.
જાણો, તમે કેવી રીતે સામેની વ્યક્તિને પૂછશો કે ઘડિયાળમાં કેટલા વાગ્યા છે. - ተጠናቀቀ

Session 30
1 Activityરોજનો ક્રમ: સમીક્ષા
16 Apr 2018Listen to find out how to use what we have learned in the last four lessons.
સાંભળો અને જાણો તમે ગયા ચાર ઍપિસોડમાં જે શીખ્યા એનું ઉપયોગ કેમ કરવો. - ተጠናቀቀ

Session 31
1 Activityશું તમે ફુટબૉલ રમો છો?
26 Apr 2018Listen to find out how to ask someone about what sports they do.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે ફુટબૉલ રમે છે કે નહીં. - ተጠናቀቀ

Session 32
1 Activityતમે કેટલીવાર ફુટબૉલ છે રમો છો?
01 May 2018Listen to find out how to ask people how often they do an activity.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે એ કોઈ કામ કેટલીવાર કરે છે. - ተጠናቀቀ

Session 33
1 Activityતમને કોઈ શોખ છે?
10 May 2018Listen to find out how to ask someone if they have any hobbies.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તેને કોઈ શોખ છે કે નહીં. - ተጠናቀቀ

Session 34
1 Activityતમે નવરાશના સમયમાં શું કરો છો?
16 May 2018Listen to find out how to ask about what people do in their spare time.
સાંભળો અને જાણો કે તમે સામેની વ્યક્તિને કેવી રીતે પૂછશો કે તે નવરાશના સમયમાં શું કરે છે. - ተጠናቀቀ

Session 35
1 Activityશોખ અને ખાલી સમયની પ્રવૃત્તિઃ સમીક્ષા
23 May 2018Listen to find out how to use what we have learned in the last four lessons.
જાણો, તમે ગયા ચાર સેશનમાં જે શીખ્યા તેનો ઉપયોગ કેમ કરવું.