દોઢ એકર જમીનમાંથી લાખોની કમાણી, ખેતી સાથે વ્યવસાયનો સફળ પ્રયોગ

વીડિયો કૅપ્શન, દોઢ એકર જમીનમાંથી લાખોની કમાણી, ખેતી સાથે વ્યવસાયનો સફળ પ્રયોગ
દોઢ એકર જમીનમાંથી લાખોની કમાણી, ખેતી સાથે વ્યવસાયનો સફળ પ્રયોગ
પ્રકાશિત

મહારાષ્ટ્રના અણઝુર ગામનાં રહેવાસી વૈશાલી ઘુઘેએ પોતાના નાનકડા ખેતરમાં ખેતી કરીને લાખોની કમાણી કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

તેમની પાસે માત્ર દોઢ એકર જમીન છે, અને એ પણ ત્રણ જુદી જુદી જગ્યાએ.

આવી મુશ્કેલી છતાં તેમની ખેતી સાથે સંકળાયેલા વ્યવસાયો કરવાની પદ્ધતિ એટલી જુદી છે કે તેઓ દર વર્ષે ઓછામાં ઓછા દસ લાખ રૂપિયાની કમાણી કરે છે.

જુઓ, તેમની કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

મહારાષ્ટ્રના અણઝુર ગામનાં રહેવાસી વૈશાલી ઘુઘેએ પોતાના નાનકડા ખેતરમાં ખેતી કરીને લાખોની કમાણી કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર વીડિયો ન્યૂઝ અપડેટ
ઇમેજ કૅપ્શન, મહારાષ્ટ્રના અણઝુર ગામનાં રહેવાસી વૈશાલી ઘુઘેએ પોતાના નાનકડા ખેતરમાં ખેતી કરીને લાખોની કમાણી કરીને એક પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન