ઇલોન મસ્કની ટેસ્લાએ રજૂ કરી ઊડતી કાર

વીડિયો કૅપ્શન, Elon Muskની ટૅસ્લાએ રજૂ કરી ઊડતી કાર
ઇલોન મસ્કની ટેસ્લાએ રજૂ કરી ઊડતી કાર
પ્રકાશિત

ટેસ્લાની ઊડતી કારનો વીડિયો ચર્ચામાં છે. ઇલોન મસ્કે પોતાના ઍક્સ હૅન્ડલ પર કારના ડૅમોનો વીડિયો પોસ્ટ કર્યો હતો. આ બે સીટવાળી કારમાં સ્પેસઍક્સ દ્વારા વિકસિત કોલ્ડ ગૅસ થ્રસ્ટર્સ લગાવવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. જોકે, આ કાર રસ્તા પર ઉપયોગ માટે તૈયાર છે કે નહીં તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન