વિશ્વમાં ભૂખમરાને લીધે આ દેશમાં લાખો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો
વિશ્વમાં હાલ ભૂખમરાની સ્થિતિ વધારે વિકટ બની રહી છે અને એવા કેટલાય દેશ છે જ્યાં લાખો લોકોને પૂરતું જમવાનું ન મળતાં મોતને ભેટી રહ્યાં છે.
યુનાઇટેડ નેશન્સના એક આંકડા અનુસાર વિશ્વમાં દરરોડ 25,000 હજાર લોકો ભૂખમરા અને તેની સાથે સંકળાયેલા કારણોને લીધે મોતને ભેટી રહ્યા છે.
ગત વર્ષે ઑક્સફામે બહાર પાડેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે દર મિનિટે વિશ્વમાં 11 માણસો ભૂખમરાને કારણે મોતને ભેટી રહ્યા છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો