કૅનેડામાં મોત થયું એ પરિવારના ડિગુંચા ગામમાં શું માહોલ છે અને પરિવાર વિશે શું ખુલાસા થયા?

વીડિયો કૅપ્શન, કૅનેડામાં મોત થયું એ પરિવારના ડિગુંચા ગામમાં શું માહોલ છે અને પરિવાર વિશે શું ખુલાસા થયા?

કૅનેડાના સત્તાવાળાઓને આશંકા છે કે કૅનેડા-યુએસ બૉર્ડરે મળી આવેલા ચાર ગુજરાતી નાગરિકોના મૃત્યુના તાર માનવતસ્કરી સાથે જોડાયેલા છે.

જગદીશ પટેલ, વૈશાલી પટેલ અને તેમનાં બાળકો વિહાંગી અને ધાર્મિક કૅનેડાના માનિટોબા નજીક કાતિલ ઠંડીથી મૃત્યુ પામ્યાં હતાં.

પટેલ પરિવારે જે રાત્રે સરહદ ઓળંગીને યુએસમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો તે રાત્રે તાપમાન માઇનસ 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હતું.

આ મૃતક પરિવાર 19 જાન્યુઆરીએ સરહદની ઉત્તરે એક ખેતરમાંથી મળી આવ્યો હતો.

વીડિયો- રૉક્સી ગાગડેકર છારા/ પવનજયસ્વાલ

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો