લગ્ન માટે પત્ની શોધવા પોતાના પોસ્ટર છપાવનાર વ્યક્તિ કોણ છે?

વીડિયો કૅપ્શન, લગ્ન માટે પત્ની શોધવા પોતાના પોસ્ટર છપાવનાર વ્યક્તિ કોણ છે?

સામાન્ય રીતે લગ્ન માટે કોઈ મૅરેજબ્યૂરોમાં લોકો નોંધણી કરાવતા હોય છે. આ વ્યક્તિએ લગ્ન માટે તેમના પોસ્ટર છપાવ્યાં છે.

મોહમ્મદ મલિકે પોતાના જીવનના હમસફર શોધવા માટે ઑનલાઇન વેબસાઇટ પર જાહેરાત તો કરી જ છે, પરંતુ રસ્તાઓ પર હોર્ડિંગ્સ પણ લગાડી દીધાં છે.

29 વર્ષીય મલિક ઘણાં વર્ષોથી ડેટિંગ ઍપ્સ તો તપાસતા જ હતા. છતાં પોતાની પસંદની જીવનસંગિની શોધી ન શકતા તેમણે આ રીતે જાહેરાત કરી છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો