કિલર રૉબોટ્સ : એ ઑટોનૉમસ હથિયારો જે યુદ્ધમેદાનમાં આવશે તો માનવી સંપૂર્ણપણે કાબૂ ગુમાવી શકે છે

કિલર રૉબોટ્સ તરીકે ઓળખાતા ઑટોનૉમસ વેપનના ઉપયોગ મામલે આ સપ્તાહે યુએનમાં ચર્ચા થશે.

આ બેઠક લાંબા સમય સુધી ચાલેલી અનેક વાટાઘાટોના પરિણામે થઈ રહી છે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે આ પ્રકારના કિલર રૉબોટ્સના ઉપયોગને કારણે હુમલા અને હત્યાની જવાબદારી સામે સવાલો ઉભા થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો