કિલર રૉબોટ્સ : એ ઑટોનૉમસ હથિયારો જે યુદ્ધમેદાનમાં આવશે તો માનવી સંપૂર્ણપણે કાબૂ ગુમાવી શકે છે

વીડિયો કૅપ્શન, કિલર રૉબોટ્સ ઉપયોગના નિયંત્રણ માટે શું યુએનમાં બનશે સમજૂતિ? GLOBAL

કિલર રૉબોટ્સ તરીકે ઓળખાતા ઑટોનૉમસ વેપનના ઉપયોગ મામલે આ સપ્તાહે યુએનમાં ચર્ચા થશે.

આ બેઠક લાંબા સમય સુધી ચાલેલી અનેક વાટાઘાટોના પરિણામે થઈ રહી છે. માનવાધિકાર જૂથોનો દાવો છે કે આ પ્રકારના કિલર રૉબોટ્સના ઉપયોગને કારણે હુમલા અને હત્યાની જવાબદારી સામે સવાલો ઉભા થાય છે.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો