એ દેશ, જ્યાંના લોકો બળવાખોરો અને દુકાળ સામે લડી રહ્યા છે બેવડી જંગ

વીડિયો કૅપ્શન, બળવાખોરો ઇથિયોપિયાની રાજધાનીને ઘેરી વળ્યા – દેશમાં અસ્થિરતાં વધવાના એંધાણ

આફ્રિકાના બીજા સૌથી વધુ વસતી ધરાવતા દેશ ઇથિયોપિયાની આ વાત છે.

અહીં ચાલી રહેલાં ઘર્ષણોને પગલે દેશમાં અસ્થિરતા વધી રહી છે અને સ્થિતિ હજી વણસી શકે છે, એવો ભય છે.

ઉત્તરમાં સરકાર તિગ્રેના બળવાખોરો સામે લડી રહી છે, જ્યારે અડધોઅડધ વસતી દુકાળનો સામનો કરી રહી છે.

જોઈએ બીબીસી સંવાદદાતા કેથરિન બ્યારુહાંગાનો આ અહેવાલ.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો