સૌરઊર્જાથી બદલાઈ મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં આદિવાસી મહિલાઓની જિંદગી

વીડિયો કૅપ્શન, સૌરઊર્જાથી બદલાઈ મહારાષ્ટ્રના અંતરિયાળ ગામમાં આદિવાસી મહિલાઓની જિંદગી

મુંબઈથી 190 કિલોમીટર દૂર પાલઘર અને નાસિક જિલ્લાની સરહદ પર આવેલું એક આદિવાસી ગામ કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે.

આ ગામ સૌરઊર્જાના મૉડલ થકી વિકાસ પામી રહ્યું છે.

અહીં થોડાં વર્ષો પહેલાં જ વીજળી આવી. પરંતુ વીજકાપને લીધે ખેતીને તેનો ફાયદો થયો નહીં.

એટલા માટે અહીંના આદિવાસી લોકોએ સૌરાઊર્જાનો સહારો લીધો.

આ વીડિયોમાં જુઓ કેવી રીતે સૌરઊર્જાથી આદિવાસીઓનું જીવન બદલાયું.

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો