ગુજરાતના લોકોએ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, ગુજરાતના લોકોએ નવા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ વિશે શું કહ્યું? Gujarat

ગુજરાતને ફરી નવા મુખ્ય મંત્રી મળ્યા છે, ભૂપેન્દ્ર પટેલે સોમવારે ગાંધીનગરમાં રાજ્યના મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા.

ત્યારે બીબીસી ગુજરાતીએ નવા બનેલા મુખ્ય મંત્રી વિશે સામાન્ય લોકોને પૂછ્યું કે તેઓ શું માને છે? જુઓ લોકોએ શું જવાબ આપ્યા?

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો