ગુજરાત : મહિલા સ્કાય ડાઇવર શ્વેતા પરમારે કઈ રીતે સાકાર કર્યું ઊડવાનું સપનું?

સ્કાય ડાઇવિંગ ભારતમાં આમ પણ ફિલ્મી વિષય ગણાય છે અને ફિલ્મી સિતારાઓ સિવાય પ્રોફેશનલ સ્કાય ડાઇવિંગમાં પુરુષોની ઇજારાશાહી છે.

જોકે, હવે એમાં મહિલાઓએ પણ ઝૂકાવ્યું છે અને વધારે નહીં તો પણ સિવિલિયન મહિલા સ્કાય ડાઇવરનો આંક ધીમી ગતી પણ વધી તો રહ્યો જ છે.

ગુજરાતના વડોદરાનાં શ્વેતા પરમાર એક સ્કાય ડાઇવર છે અને ગુજરાતનાં પ્રથમ અને દેશના ચોથાં મહિલા સિવિલિયન સ્કાય ડાઇવર છે.

જાણો આકાશમાં ઊડનારાં શ્વેતાની કહાણી વીડિયોમાં

વીડિયો : રાજીવ પરમાર અને પ્રિત ગરાલા

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો