ટોક્યો ઑલિમ્પિક : પી. વી. સિંધુ શું આ વખતે ગોલ્ડ મેડલ લાવી શકશે? કેવી છે તૈયારી?
વર્ષ 2016માં રિયો ખાતે યોજાયેલા ઑલિમ્પિકમાં રજત ચંદ્રક મેળવી ભારતનું નામ ઉજાળનારાં મહિલા રમતવીર પી. વી. સિંધુ પાસેથી આ વખતે દેશને ગોલ્ડ મેડલની અપેક્ષા છે.
2016માં તેઓ ફાઇનલમાં સ્પેનનાં કૅરોલિના મરિન સામે હાર્યાં હતાં અને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
2021માં હવે જ્યારે ટોક્યો ઑલિમ્પિકની શરૂઆત થવાની છે, ત્યારે ઘણા દેશવાસીઓનાં મનમાં સવાલ છે કે આ વખતે સિંધુ ગઈ વખતની કસર પૂરી કરી શકશે કે નહીં.
પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે તેમણે કેવી તૈયારી કરી છે, જાણો બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆતમાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છે