બજેટ 2021 : સુરતની મહિલાઓ સરકાર પાસે બજેટમાં શું આશા રાખે છે?

વીડિયો કૅપ્શન, બજેટ 2021 : સુરતની મહિલાઓ સરકાર પાસે બજેટમાં શું આશા રાખે છે?

કોરોનાકાળમાં ભારત મંદી અને બેરોજગારીનો સામનો કરી રહ્યું છે ત્યારે સરકારનું 2021નું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે.

સુરતના હીરાઉદ્યોગ સાથે જોડાયેલી મહિલાઓએ લૉકડાઉન દરમિયાન કેવી સમસ્યાઓનો સામનો કર્યો, બજેટમાં સરકાર પાસેથી તેમની શું અપેક્ષા છે? જુઓ વીડિયો.

વીડિયા : ધર્મેશ અમીન

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો