You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રી ગણેશ નહીં આ છે 'ટ્રી ગણેશ', વિસર્જન બાદ ઊગશે છોડ
ભારતમાં દર વર્ષે ગણેશોત્સવ ધામધૂમથી ઉજવાય છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાં.
સામાજીક સંદેશો આપવા મૂર્તિને જુદીજુદી વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે અથવા તો તેની સાથે સંદેશો મૂકવામાં આવે છે.
આ વર્ષે ટ્રી ગણેશ ચલણમાં આવ્યા છે જેમાં તમે આ ગણપતિને બાલકની કે ટૅરેસમાં મૂકી શકો અને છોડની જેમ પાણી આપી શકો છો.
પાંચ -છ દિવસમાં તે ઓગળી જશે અને તેમાંથી છોડ પણ ઉગી શકશે.
આ રીતે તમે, પાણી, ધ્વનિ પ્રદુષણ વગર પર્યાવરણને બચાવી પણ શકશો અને ગણપતિની મૂર્તિને ઘરે વધાવી પણ શકશો. જુઓ બીબીસી સંવાદદાતા રાહુલ રણશુભેનો અહેવાલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો