કોરોના વાઇરસ : મનોરંજનની દુનિયામાં આવી રહ્યો છે આ મોટો વળાંક

કોઈ પણ સિનેમાપ્રેમી માટે પોતાના પસંદગીના હીરો, હીરોઇન અથવા ડાયરેક્ટરની ફિલ્મ સિનેમાહૉલમાં જોવાનો રોમાંચ અલગ જ હોય છે, ખાસ કરીને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો.

પરંતુ છેલ્લા અઠવાડિયે જ્યારે અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' રિલીઝ થઈ તો થિયેટરની બહાર લાઇનમાં ઊભા રહેવાવાળું કોઈ ન હતું. લોકોએ રાત્રે 12 વાગ્યે ઍમેઝોન પ્રાઇમ પર ઘરે બેઠા જોઈ હતી.

કોરોના વાઇરસની અસર મનોરંજનની દુનિયા ઉપર પણ વ્યાપક રીતે પડી છે. વીડિયોમાં જુઓ કેવી રીતે બદલાશે આપણું મનોરંજન વિશ્વ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો