કચ્છના ગામમાં મહિલાઓ દ્વારા ચાલતું રેડિયો સ્ટેશન

વીડિયો કૅપ્શન, કચ્છના ગામમાં મહિલાઓ દ્વારા ચાલતું રેડિયો સ્ટેશન

કચ્છના અંતરિયાળ ગામડામાં ચાલતા રેડિયો સ્ટેશનને એવી મહિલાઓ ચલાવે છે, જેમને પૂરતું ક્લાસરૂમ શિક્ષમ પણ મળ્યું નથી.

કચ્છના કેટલાય ગામોમાં સઇયરેં જો રેડિયો સ્ટેશનથી સવાર પડે છે.

કચ્છના નખત્રાણા તાલુકાના ભીમસર ગામનું આ 90.4 મેગાહર્ટ્સ સામુદાયિક રેડિયો સ્ટેશન છે.

આ સ્ટેશન માત્ર મહિલાઓ દ્વારા સંચાલિત છે. 90.4 મેગાહટ્સ રેડિયો સ્ટેશન મહિલાઓને જાગૃત કરવાનું કામ કરે છે.

રિપોર્ટરઃ રોક્સી ગાગડેકર છારા

શૂટ-ઍડિટઃ પવન જયસ્વાલ

પ્રોડ્યુસર: તેજસ વૈદ્ય

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો