સુરતમાં 9 હજાર રૂપિયે કિલોમાં વેચાતી આ 'ગોલ્ડન સ્વીટ' જોઈ?

વીડિયો કૅપ્શન, સુરતમાં 9 હજાર રૂપિયે કિલોમાં વેચાત આ 'ગોલ્ડન સ્વીટ' જોઈ?

તમે કેટલી મોંઘી મીઠાઈ ખરીદી શકો? આ મીઠાઈની કિંમત છે એક કિલોના રૂપિયા 9,000 સુરતમાં વેચાઈ રહેલી એક મીઠાઈ સૌના આકર્ષણનું કેન્દ્ર બની છે.

તેને 'ગોલ્ડન સ્વીટ' નામ આપવામાં આવ્યું છે. મીઠાઈ વેચનારી શૉપમાં આ ખાસ મીઠાઈને જોવા માટે લોકો ઘણો રસ લઈ રહ્યા છે.

પરંતુ આ મીઠાઈની વિશેષતા શું છે અને તે આટલી મોંઘી કેમ છે? તે વિશે અમે જાણવાનો પ્રયાસ કર્યો.

વીડિયોમાં જુઓ કેવી છે આ મીઠાઈ અને તેની વિશેષતા.

પ્રોડ્યુસર : દિપલકુમાર શાહ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો