તમે ફારયર્નેડોનું આવું દૃશ્ય નહીં જોયું હોય

વીડિયો કૅપ્શન, તમે ટૉર્નેડો અને આગનું આવું દૃશ્ય નહીં જોયું હોય

આ 'ફારયર્નેડો' છે. 'ફારયર્નેડો' એટલે કે આગ અને ટૉર્નેડો.

જ્યારે ટૉર્નેડો આગમાંથી પસાર થાય ત્યારે આવું દૃશ્ય જોવા મળે છે.

યૂકેના ડર્બી પાસે ફેકટરીમાં આગ લાગી ત્યારે ઇમર્જન્સી વર્કર્સે આ વીડિયો ઊતાર્યો હતો.

ટેકનિકલ સંદર્ભમાં આ ઘટનાને 'ફાયર વર્લ' કહેવાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો