આ પ્રચંડ વંટોળે અમેરિકાના આખા શહેરને બાનમાં લીધું

વીડિયો કૅપ્શન, આ પ્રચંડ વંટોળે આખા શહેરને બાનમાં લીધું

અમેરિકાના એરિઝોના રાજ્યમાં ફિનિક્સ શહેરમાં ગુરુવારે રોજ પ્રચંડ વાવાઝોડું આવ્યું હતું.

વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે આખું શહેર તેની નીચે આવી દટાઈ ગયું હતું.

રિપોર્ટ્સ પરથી મળતી માહિતી અનુસાર આ વંટોળમાં કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો