જ્યાં લોકો ખેતી કરતા હતા, ત્યાં હવે પૂરનાં કારણે માછલી પકડે છે
કંબોડિયાના સમૃદ્ધ ગામની હવે આવી દશા છે.
વિશાળ હાઇડ્રોઇલેક્ટ્રિક ડૅમ શરૂ થયો ત્યારથી અહીં પૂરનાં પાણી છે.
જ્યાં આ પરિવારો ખેતી કરતા હતા, ત્યં હવે માછલી પડકવાનો વારો આવ્યો છે.
મેકૉંગ નદી પર બાંધેલા ડૅમના કારણે આ વિસ્તાર પૂરમાં ગરકાવ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

