આસામમાં નાગરિકત્વની રાહ જોઈ રહેલા લાખો પરિવાર
આસામમાં બનાવવામાં આવી રહેલી 'નૅશનલ રજિસ્ટર ઑફ સિટિઝનશિપ' એટલે કે NRCની અંતિમ યાદી 30 જુલાઈએ જાહેર થવાની છે.
જોકે, જેમ જેમ તારીખ નજીક આવી રહી છે, તેમતેમ આ ગામના લોકોમાં પોતાની નાગરિકતા ગુમાવી બેસવાનો ડર વધી રહ્યો છે.
વીડિયોમાં જુઓ કે કેવી છે પરિસ્થિતિ?
વીડિયો : નીતિન શ્રીવાસ્તવ/દેબલિન રોય
