મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂંટણીનાં પરિણામોની સાથે જ આજે 12 રાજ્યોની પેટાચૂંટણીનાં પરિણામો પણ આવી રહ્યાં છે.
સાંજે છ વાગ્યા સુધીનાં પરિણામો અનુસાર,
આસામની પાંચ બેઠકો પર શું થયું?
સિદલી- યુનાઇટેડ પીપલ્સ પાર્ટી, લિબરલની જીત
બોંગાઈગાવ- આસામ ગણ પરિષદની જીત
સમાગુરી- ભાજપ આગળ, જીત નિશ્ચિત
બિહારની ચાર બેઠકો પર શું થયું?
ઇમામગંજ- હિન્દુસ્તાની આવામ મોર્ચા(સેક્યુલર)ની જીત
બેલાગંજ- જનતાદળ(યુ)ની જીત
કર્ણાટકની ત્રણ બેઠકો
પર શું થયું?
ચન્નાપટના- કૉંગ્રેસની જીત
કેરળની બે બેઠકો પર શું થયું?
ચેલાક્કારા- કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા(એમ)ની જીત
મધ્યપ્રદેશની બે બેઠકો પર શું થયું?
બુધની- ભાજપ આગળ, જીત નિશ્ચિત
પંજાબની ચાર બેઠકો પર શું થયું?
ડેરા બાબા નાનક- આમ આદમી પાર્ટીની જીત
ચબ્બેવાલ- આમ આદમી પાર્ટીની જીત
ગિદરબાહા- આમ આદમી પાર્ટીની જીત
રાજસ્થાનની ત્રણ બેઠકો પર શું થયું?
ચોરાસી- ભારત આદિવાસી પાર્ટીની જીત
ઉત્તર પ્રદેશની નવ બેઠકો પર શું થયું?
મીરાપુર- રાષ્ટ્રીય લોકદળની જીત
કુંદરકી- ભાજપ આગળ, જીત નિશ્ચિત
કરહલ- સમાજવાદી પાર્ટીની જીત
શીશામઉ- સમાજવાદી પાર્ટીની જીત
પશ્ચિમ બંગાળની છ બેઠકો પર શું થયું?
મદારીહાટ- તૃણમૂલ કૉંગ્રેસ
મેદિનીપુર- તૃણમૂલ કૉંગ્રેસ
તલડાંગરા- તૃણમૂલ કૉંગ્રેસ
આ સિવાય છત્તીસગઢની રાયપુર સિટી સાઉથ બેઠક પરથી ભાજપ, ગુજરાતની વાવ બેઠક પરથી ભાજપ, મેઘાલયની ગામ્બેગ્રે બેઠક પરથી એનપીપીનો વિજય થયો છે. સિક્કિમની બે બેઠકો પર તો ચૂંટણી વિના જ ઉમેદવારોનો વિજય થયો હતો.